જીએસટી હેઠળ
વર્જિત કરેલ ક્રેડીટ

જીએસટી સીરીઝ - ભાગ ૭

શું તમે તેવી ઇનપુટ ક્રેડિટ લઇ રહ્યા છો જે જીએસટી હેઠળ વર્જિત છે?

જીએસટી અંગે સૌથી વધુ પુછાતા સવાલોની શ્રેણીના આ ૭ માં ભાગમાં, અમે એવા કિસ્સાઓને આવર્યા છે જ્યાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેવી વર્જિત છે!
સામાન્ય રીતે, જીએસટીની ક્રેડીટ ત્યારે જ લઇ શકાય છે જ્યારે પ્રાપ્ત માલ અથવા સેવાઓનો ઉપયોગ વ્યવસાયના હેતુ માટે અથવા વ્યવસાયને આગળ વધારવા માટે કરવામાં આવે છે!

પરંતુ કેટલાક કિસ્સાઓમાં વ્યવસાયિક હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે તો પણ ક્રેડીટ ઉપલબ્ધ નથી!
સીજીએસટી એક્ટની કલમ ૧૭ (૫) જીએસટી હેઠળ અવરોધિત ક્રેડિટને આવરી લે છે.

નીચેની સ્લાઇડમાં આવા કેસોની સંપૂર્ણ સૂચિ જોવો:

શું તમે મૂંઝવણમાં છો કે કઈ આઈટીસી લેવી અને કઈ નહીં?

ચિંતા કરશો નહીં - અમે તમારા તમામ ખરીદીના બિલોનું વિશ્લેષણ કરીને મહત્તમ લેવાપાત્ર થતી ક્રેડીટ કલેઈમ કરીએ છીએ!

અમારો સંપર્ક કરો!
Shyamal Modi
Shyamal Modi
He is a Practicing Tax Advocate having 5+ years of experience in Accounting, Direct & Indirect Taxes, Corporate Filings and other related fields.
Share on facebook
Share on linkedin
Share on twitter
Share on whatsapp

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2021 Smart Financial Services
Designed by illimiteTouch Pvt. Ltd. |  Images created by freepik – www.freepik.com

Contact Us!

This form is disabled.

error: Content is protected !!
Open chat
Message Us!
Hello!
How can we help you?